7 મે, 2013
5 મે, 2013
30 એપ્રિલ, 2013
તા. ૦૪/૦૫/૨૦૧૩ શનિવારના
રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - કર્ણાવતી ગુજરાત દ્વારા સ્વામી
વિવેકાનંદની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત અધિવેશનમાં
શિક્ષણના પ્રશ્નો અંગે ચર્ચા - ચિંતન - સારસ્વત
મિત્રો સ્વામી વિવેકાનંદના જીવનના આદર્શ સ્વરૂપ જ્ઞાનજ્યોતને સદાયે
પ્રજવલિત કરી તંદુરસ્ત સમાજના નિર્માણમાં યશસ્વી ફાળો આપે તે માટે અને આદરણીય
શિક્ષણમંત્રી - ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાહેબને
શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોઈ વધુમાં વધુ સારસ્વત મિત્રોને
અધિવેશનમાં હાજર રહેવા ભાવભીનું નિમંત્રણ છે.
નિમંત્રણ પત્રિકા નીચે મુજબ
છે.
17 એપ્રિલ, 2013
11 એપ્રિલ, 2013
Shikshan Sahayak Bharati 2013 (click here)
Advertisement for Shikshan Sahayak Recruitment for Registered Government Secondary School
Name of Post : Shikshan Sahayak (Teacher)
No of Vacancies : 498
Online Registration dates : 08/04/2013 To 22/04/2013
Advertisement for Shikshan Sahayak Recruitment for Registered Government Secondary School
Name of Post : Shikshan Sahayak (Teacher)
No of Vacancies : 498
Online Registration dates : 08/04/2013 To 22/04/2013
ખાલી જગ્યાની યાદી
જગ્યા નું નામ | જાહેરાત | સુચના | ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના | |
ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી શાળા) માટેનું અરજી પત્રક | View | View | View | Apply |
4 એપ્રિલ, 2013
23 માર્ચ, 2013
16 માર્ચ, 2013
12 માર્ચ, 2013
10 માર્ચ, 2013
6 માર્ચ, 2013
28 ફેબ્રુ, 2013
BUDGETની હાઇલાઇટ્સ:
5,00,000 સુધીની આવક ધરાવનારને 2,20,000 સુધી ટેક્ષ મુક્તિ
- SUV ગાડીઓ ઉપર એક્સાઈઝ ડ્યૂટી ત્રણ ટકા વધારીને 30% કરાઈ
- - ઈક્વિટી ફ્યૂચર અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર STTમાં ઘટાડાનો પ્રસ્તાવ.
- - નોન એગ્રી વાયદા ઉપર 0.01 ટકા કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (CTT) લદાયો.
- - વિદેશથી આવનાર ચામડાનો સામન સસ્તો થયો
- - બધી જ એસી રેસ્ટોરાં પર સર્વિસ ટેક્સ, બધી એસી રેસ્ટોરાં થશેમોંઘી
- - 2000 રૂપિયાનો મોબાઇલ ફોન મોંઘો થયો, એક્સાઇઝ ડ્યૂટી વધારીને 6% કરાઇ
- - મહિલાઓ એક લાખ રૂપિયાનું સોનું ડ્યુટી વગર ખરીદી શકશે
- - મોંઘા બાઇક પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
- - વિદેશી ગાડીઓ પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
- - ટેક્સ સ્લેબ 10 ટકા , 20 ટકા અને 30 ટકા બની રહેશે
- - 5 લાખની આવક પર 200 રૂપિયાની ટેક્સ છૂટ
- - એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક પર 10% સરચાર્જ
- - એજ્યુકેશન સેસ 3% બની રહેશે
- - 50 લાખની પ્રોપર્ટીના ખરીદ-વેચાણ પર એક ટકા ટેક્સ
- - ખેતીની જમીનના ખરીદ-વેચાણ પર કોઇ પ્રકારનો ટેક્સ નથીકાસ માટે રૂ.77000 કરોડ
- મહિલા વિકાસ માટે 97000 કરોડ રૂપિયા
- અલ્પસંખ્યક વિકાસ માટે 3511 કરોડ રૂપિયાની ફાળવણી
- અનુસૂચિત જનજાતિ માટે 24598 કરોડ રૂપિયા
- અનુસૂચિત જાતિ માટે 41561 કરોડ રૂપિયા
- આવતા નાણાંકીય વર્ષ માટે 16 લાખ 65 કરોડ ખર્ચનું લક્ષ્ય
- સિગારેટ ઉપર એક્સાઈઝ ડ્યૂટી વધારીને 18% કરાઈ
20 ફેબ્રુ, 2013
ગુજરાત બજેટ 2013-14
- 6000 રૂપિયા સુધીનો માસિક પગાર મેળવતા લોકોને વ્યવસાય વેરામાંથી સંપૂર્ણ મુક્તિ માટેની જાહેરાત કરાઇ
- - સિગરેટ પરનો ટેક્સ 25 ટકાથી વધારીને 30 ટકા કરી દેવાયો છે.
- - રબર ઇરેઝર પેન્સિલ પર વેરો માફ કરાયો છે.
- - અગરબત્તીના ભૂસા પરનો વેરો માફ કરાયો છે.
- - ખાટલાની પાટીને વેરામાંથી સંપૂર્ણ મુક્તિ
- - મોટા સિનેમાગૃહો અને મલ્ટીપ્લેકસને ઉચ્ચક વેરાનો લાભ નહીં લઇ શકે
- - ઉચ્ચકવેરામાં ટર્ન ઓવરની મર્યાદા વધારાઇ 50 લાખથી વધારીને 75 લાખની દરખાસ્ત
- -ખેતીના સાધનો પર વેરો માફ
- - સ્વ વીજ ઉત્પાદન કરતાં એકમો પર, યુનિટ દીઠ 15 પૈસાનો વધારો
- - સેકન્ડ હેન્ડ કાર પર વેરો લદાયો, 2 અને 4 વ્હિલર પર એક ટકા ટેક્સ નંખાયો
સેકટર જોગવાઈ (કરોડમાં )
- કૃષિ સંલગ્ન પ્રવૃતિ રૂ.3763.57
- ગ્રામિણ વિકાસ રૂ.1664.13
- ખાસ વિસ્તાર કાર્યક્રમ રૂ.229.45
- સિંચાઈ અને પૂર નિયંત્રણ રૂ.12660
- ઉર્જા રૂ.4996.10
- ઉદ્યોગ અને ખનીજ રૂ.2455.00
- પરિવહન રૂ.5006.70
- સંદેશાવ્યવહાર રૂ.795.81
- વિજ્ઞાન અને પ્રાદ્યોગિક રૂ.423.06
- સામાન્ય આર્થિક સેવાઓ રૂ.1786.03
- સામાજિક સેવાઓ રૂ.24586.34
- સામાન્ય સેવાઓ રૂ.133.69
13 ફેબ્રુ, 2013
12 ફેબ્રુ, 2013
JEE
અને NEET ની પરીક્ષાની તૈયારી કરવા માટે બોર્ડે નેટ પર મુકેલ બાયોલોજી,
મેથ્સ, કેમેસ્ટ્રી, તથા ફીજીક્સ ના પપેર ડાઉનલોડ કરવા નીચેની લીનક પર
ક્લિક કરો
JEE/NEET Question Bank
JEE/NEET Question Bank
9 ફેબ્રુ, 2013
6 ફેબ્રુ, 2013
4 ફેબ્રુ, 2013
28 જાન્યુ, 2013
26 જાન્યુ, 2013
23 જાન્યુ, 2013
પ્રાથમિક શાળાને લગતા નીચે પ્રમાણે ના નવા પરિપત્રો જોવા પ્રાથમિક વિભગમાં જુઓ
- સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ/ ઇનોવેટીવ એજ્યુકેશન અંર્તગત આવરી લેવાયેલા બાળકોનું સામાન્ય શાળામાં નામાંકન(21-1-2013)
- પ્રજ્ઞા સાહિત્ય અંગેના પ્રજ્ઞા વર્ગખંડમાં કાર્યરત શિક્ષકોના અભિપ્રાય મેળવવા બાબત(19-1-2013)
- શાળાકક્ષાએ લાયબ્રેરી વધુ સમૃધ્ધ બનાવવા SMC ને જિલ્લા કક્ષાની ગ્રાંટમાંથી પુસ્તકો ખરીદવા અંગે(17-1-2013)
- શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) માં સભ્યોની પસંદગી બાબત (૭/૧/૨૦૧૩)
અંકીતભાઈ શાહે આ પરિપત્રો ને આપણા સુધી પહોચાડવા બદલ તેમનો ખુબ આભાર ..
21 જાન્યુ, 2013
7 જાન્યુ, 2013
વિદ્યાશહાયકની ભરતી કરવા માટે ચૂંટણી આચાર સહિતા ના કારણે તા . 9-10-2012 ની જાહેરાત ના અન્વયે અરજી સ્વીકાર કરવાની કાર્યવાહી મોકૂફ રાખેલ હતી . ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા અરજી સ્વીકાર કરવાનો નિર્ણય કરાયો છે . જેના અનુસાંધાને ઉમેદવારે તા-8-1-2013 થી તા-17-1-2013 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ..
જાહેરાત જોવા અહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
-----------------------------------------------------------------
Provisinal Approve New Secondary School List
Not Provisinal Approve New Secondary School List
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)