શિક્ષણ ને લગતી માહિતી Help 4 Schools & Teachers પર આપનું સ્વાગત છે. - મેહુલ પટેલ, સુરેન્દ્રનગરBlogger Templates --► પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર dt.8/3/99 --► ટ્રાવેલિંગ એલાઉન્સનો નવો પરિપત્ર dt.-૦૩/૧૦/૨૦૧૨

28 ફેબ્રુ, 2013


BUDGETની હાઇલાઇટ્સ:

 

5,00,000 સુધીની આવક ધરાવનારને 2,20,000 સુધી ટેક્ષ મુક્તિ 


    1. SUV ગાડીઓ ઉપર એક્સાઈઝ ડ્યૂટી  ત્રણ ટકા વધારીને 30% કરાઈ
  1. - ઈક્વિટી ફ્યૂચર અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર STTમાં ઘટાડાનો પ્રસ્તાવ.
  2. - નોન એગ્રી વાયદા ઉપર 0.01 ટકા કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (CTT) લદાયો.  
  3. - વિદેશથી આવનાર ચામડાનો સામન સસ્તો થયો
  4. - બધી જ એસી રેસ્ટોરાં પર સર્વિસ ટેક્સ, બધી એસી રેસ્ટોરાં થશેમોંઘી
  5. - 2000 રૂપિયાનો મોબાઇલ ફોન મોંઘો થયો, એક્સાઇઝ ડ્યૂટી વધારીને 6% કરાઇ
  6. - મહિલાઓ એક લાખ રૂપિયાનું સોનું ડ્યુટી વગર ખરીદી શકશે
  7. - મોંઘા બાઇક પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
  8. - વિદેશી ગાડીઓ પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
  9. - ટેક્સ સ્લેબ 10 ટકા , 20 ટકા અને 30 ટકા બની રહેશે
  10. - 5 લાખની આવક પર 200 રૂપિયાની ટેક્સ છૂટ
  11. - એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક પર 10% સરચાર્જ
  12. - એજ્યુકેશન સેસ 3% બની રહેશે
  13. - 50 લાખની પ્રોપર્ટીના ખરીદ-વેચાણ પર એક ટકા ટેક્સ
  14. - ખેતીની જમીનના ખરીદ-વેચાણ પર કોઇ પ્રકારનો ટેક્સ નથીકાસ માટે રૂ.77000 કરોડ
  15. મહિલા વિકાસ માટે 97000 કરોડ રૂપિયા
  16. અલ્પસંખ્યક વિકાસ માટે 3511 કરોડ રૂપિયાની ફાળવણી
  17. અનુસૂચિત જનજાતિ માટે 24598 કરોડ રૂપિયા
  18. અનુસૂચિત જાતિ માટે 41561 કરોડ રૂપિયા
  19. આવતા નાણાંકીય વર્ષ માટે 16 લાખ 65 કરોડ ખર્ચનું લક્ષ્ય
  20. સિગારેટ ઉપર એક્સાઈઝ ડ્યૂટી વધારીને 18% કરાઈ

20 ફેબ્રુ, 2013


ગુજરાત બજેટ 2013-14


  • 6000 રૂપિયા સુધીનો માસિક પગાર મેળવતા લોકોને વ્યવસાય વેરામાંથી સંપૂર્ણ મુક્તિ માટેની જાહેરાત કરાઇ 
  • - સિગરેટ પરનો ટેક્સ 25 ટકાથી વધારીને 30 ટકા કરી દેવાયો છે.
  • - રબર ઇરેઝર પેન્સિલ પર વેરો માફ કરાયો છે.
  • - અગરબત્તીના ભૂસા પરનો વેરો માફ કરાયો છે.
  • - ખાટલાની પાટીને વેરામાંથી સંપૂર્ણ મુક્તિ
  • - મોટા સિનેમાગૃહો અને મલ્ટીપ્લેકસને ઉચ્ચક વેરાનો લાભ નહીં લઇ શકે
  • - ઉચ્ચકવેરામાં ટર્ન ઓવરની મર્યાદા વધારાઇ 50 લાખથી વધારીને 75 લાખની દરખાસ્ત
  • -ખેતીના સાધનો પર વેરો માફ
  • - સ્વ વીજ ઉત્પાદન કરતાં એકમો પર, યુનિટ દીઠ 15 પૈસાનો વધારો
  • - સેકન્ડ હેન્ડ કાર પર વેરો લદાયો, 2 અને 4 વ્હિલર પર એક ટકા ટેક્સ નંખાયો

સેકટર જોગવાઈ (કરોડમાં ) 

  • કૃષિ સંલગ્ન પ્રવૃતિ  રૂ.3763.57 
  • ગ્રામિણ વિકાસ  રૂ.1664.13 
  • ખાસ વિસ્તાર કાર્યક્રમ  રૂ.229.45 
  • સિંચાઈ અને પૂર નિયંત્રણ રૂ.12660 
  • ઉર્જા રૂ.4996.10 
  • ઉદ્યોગ અને ખનીજ રૂ.2455.00 
  • પરિવહન રૂ.5006.70 
  • સંદેશાવ્યવહાર રૂ.795.81 
  • વિજ્ઞાન અને પ્રાદ્યોગિક  રૂ.423.06 
  • સામાન્ય આર્થિક સેવાઓ રૂ.1786.03 
  • સામાજિક સેવાઓ રૂ.24586.34 
  • સામાન્ય સેવાઓ રૂ.133.69

12 ફેબ્રુ, 2013



JEE અને NEET ની પરીક્ષાની તૈયારી કરવા માટે બોર્ડે નેટ પર મુકેલ બાયોલોજી, મેથ્સ,  કેમેસ્ટ્રી, તથા ફીજીક્સ ના પપેર  ડાઉનલોડ કરવા નીચેની લીનક પર ક્લિક કરો 

JEE/NEET Question Bank

6 ફેબ્રુ, 2013

સરકાર શ્રી દ્વારા બિન સરકારી સંસ્થા ના કર્મચારી ઓ માટે તબીબ શારવાર માટેના પરિપત્રો માટે વહીવટી વિભાગ માં જુઓ 

23 જાન્યુ, 2013

પ્રાથમિક શાળાને લગતા નીચે પ્રમાણે ના નવા પરિપત્રો જોવા પ્રાથમિક વિભગમાં જુઓ 
  • સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ/ ઇનોવેટીવ એજ્યુકેશન અંર્તગત આવરી લેવાયેલા બાળકોનું સામાન્ય શાળામાં નામાંકન(21-1-2013)
  • પ્રજ્ઞા સાહિત્ય અંગેના પ્રજ્ઞા વર્ગખંડમાં કાર્યરત શિક્ષકોના અભિપ્રાય મેળવવા બાબત(19-1-2013)
  • શાળાકક્ષાએ લાયબ્રેરી વધુ સમૃધ્ધ બનાવવા SMC ને જિલ્લા કક્ષાની ગ્રાંટમાંથી પુસ્તકો ખરીદવા અંગે(17-1-2013) 
  • શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) માં સભ્યોની પસંદગી બાબત (૭/૧/૨૦૧૩)   
અંકીતભાઈ શાહે આ પરિપત્રો ને આપણા સુધી પહોચાડવા બદલ તેમનો ખુબ આભાર ..

11 જાન્યુ, 2013

વિદ્યાસહાયક ભરતી અરજીઓ સ્વીકારવાની પ્રકિયા સ્થગિત કરવામાં આવે છે.

વધુ વિગત માટે અહી ક્લિક કરો

7 જાન્યુ, 2013


વિદ્યાશહાયકની ભરતી કરવા માટે ચૂંટણી આચાર સહિતા ના કારણે તા . 9-10-2012 ની જાહેરાત ના  અન્વયે  અરજી સ્વીકાર કરવાની કાર્યવાહી મોકૂફ રાખેલ હતી . ચૂંટણી આચારસંહિતા  પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા અરજી સ્વીકાર કરવાનો નિર્ણય કરાયો છે . જેના અનુસાંધાને ઉમેદવારે તા-8-1-2013 થી તા-17-1-2013 સુધીમાં  ઓનલાઈન અરજી કરવાની રહેશે ..

જાહેરાત જોવા અહી ક્લિક કરો 

ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો

-----------------------------------------------------------------

Provisinal Approve New Secondary School List 

Not Provisinal Approve New Secondary School List