4 જાન્યુ, 2013
1 જાન્યુ, 2013
31 ડિસે, 2012
30 ડિસે, 2012
27 ડિસે, 2012
23 ડિસે, 2012
21 ડિસે, 2012
20 ડિસે, 2012
3 ડિસે, 2012
24 નવે, 2012
7 નવે, 2012
5 નવે, 2012
4 નવે, 2012
30 ઑક્ટો, 2012
New Curriculum Based Monthly Planning std-1 to 8
-------------------------------------------------------------------------------------
જસ્મીનભાઈ દલસાણીયા એ parisist -અ અને ધોરણ - 6 થી 8 નું પરિણામ પત્રક ખુબ સરસ બનાવેલ છે આ પ્રોગ્રામ ને sher કરવા બદલ જસ્મીનભાઈ નો આભાર
parisist -A ધોરણ 3 થી 8 અને ધોરણ 6 થી 8 નું પરિણામ પત્રક download કરવા પ્રાથમિક વિભાગમાં જુઓ

28 ઑક્ટો, 2012
2013 થી ધોરણ 1 થી 5 માં સેમિસ્ટર સિસ્ટમ,,,,,
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 8 માં સેમિસ્ટર સિસ્ટમ દાખલ કર્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ 1 થી 5 માં સેમેસ્ટર સિસ્ટમનો અમલ થશે.આ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરી પુસ્તકો છાપવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ હોવાનુ જાણવા મળેલ છે.સંભવત એપ્રિલ-2013 સુધીમાં નવા પુસ્તકો પણ બજારમાં આવી જશે.
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ પરથી અભ્યાસનુ ભારણ ઓછુ થાય તે માટે સેમિસ્ટર સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય લીધો હતે.જેમા તબક્કાવાર ધોરણ-11 અને 12 સાયન્સ ,ધોરણ-9 અમે -6 થી 8 ગુજરાતી માધ્યમમાં સેમેસ્ટર દાખલ કરાઇ હતી.
વર્ષ - 2012 થી પ્રાથમિક વિભાગમાં ધોરણ -6 થી 8માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરાઇ હતી જેને સારો પ્રતિભાવ મળ્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ-1 થી5 મા પણ સેમિસ્ટર સિસ્ટમ અમલમાં મુકવાનુ નક્કી કરાયુ છે.અગાઉનાં અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરી નવો અભ્યાસક્રમ બે ભાગમાં તૌયાર કરાયો છે.
press note જોવા અહી કિલક કરો

26 ઑક્ટો, 2012
તમારા મોબાઈલ માં ગુજરાતી નથી આવતું ???
તમે તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા જોવા ઈચ્છો છો ??
-------------------------------------------------------------------------
ONLINE FORM હવે 30/11/2012 સુધી કોઈપણ લેઇટ ફી વગર ભરી શકશે ત્યાર પછી
- 10/12/2012 સુધીના ને 50
- 20/12/2012 સુધીના ને 100
- 31/12/2012 સુધીના ને 200 લેઇટ ફી ભરવાની રહેશે
ભરેલા આવેદન પત્ર ની ફાઈલો જીલ્લા વિતરણ કેન્દ્ર પર તા-6/12/2012 ને ગુરુવાર ના રોજ સ્વીકારવા માં આવસશે
વધુ માહિતી માટે નીચેની લીંક પર કિલક કરો
એનરોલમેન્ટ ફી અને રજીસ્ટ્રેશન ફી માટેના સુચના
23 ઑક્ટો, 2012
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)